કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) નીચેના વિધાનો પૈકી સાચુ/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. એક પણ નહીં હંગેરીના બુડાપેસ્ટમાં વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ યોજાઈ હતી. આપેલ બંને વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ભારતીય ભાલાફેંક ખેલાડી નીરજ ચોપરાએ 88.17 મીટરના થ્રો સાથે ગોલ્ડ મેડલ જીત્યો એક પણ નહીં હંગેરીના બુડાપેસ્ટમાં વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ યોજાઈ હતી. આપેલ બંને વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ભારતીય ભાલાફેંક ખેલાડી નીરજ ચોપરાએ 88.17 મીટરના થ્રો સાથે ગોલ્ડ મેડલ જીત્યો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) PM eBus સેવા અંતર્ગત કેટલી ઈલેક્ટ્રિક બસ કાર્યરત્ કરાશે ? 20,000 10,000 5,000 12,000 20,000 10,000 5,000 12,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ રાજોરી ચિકરી વુડક્રાફ્ટ ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ સાથે સંબંધિત છે ? રાજસ્થાન જમ્મુ અને કાશ્મીર ઉત્તરાખંડ મહારાષ્ટ્ર રાજસ્થાન જમ્મુ અને કાશ્મીર ઉત્તરાખંડ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) મહિલા સમાનતા દિવસ ક્યારે મનાવાય છે ? 23 ઑગસ્ટ 25 ઑગસ્ટ 26 ઑગસ્ટ 24 ઑગસ્ટ 23 ઑગસ્ટ 25 ઑગસ્ટ 26 ઑગસ્ટ 24 ઑગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ક્યા રાજ્યે મુખ્યમંત્રી નિઃશુલ્ક અન્નપૂર્ણા ભોજન પેકેટ યોજના લૉન્ચ કરી ? રાજસ્થાન ગોવા મધ્ય પ્રદેશ છત્તીસગઢ રાજસ્થાન ગોવા મધ્ય પ્રદેશ છત્તીસગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં માલાબાર અભ્યાસની 27મી આવૃત્તિ ઑસ્ટ્રેલિયાના પૂર્વ તટ પર સંપન્ન થઈ, તેમાં ક્યા દેશોની નૌસેનાએ ભાગ લીધો હતો ?(1). ભારત (2). ઑસ્ટ્રેલિયા (3). જાપાન (4). અમેરિકા માત્ર 1, 2, 3 માત્ર 1, 3, 4 1, 2, 3, 4 માત્ર 2, 3, 4 માત્ર 1, 2, 3 માત્ર 1, 3, 4 1, 2, 3, 4 માત્ર 2, 3, 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP