કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. ISRO સૂર્યનો અભ્યાસ કરવા આદિત્ય-L1 મિશન લૉન્ચ કરશે. આપેલ બંને આદિત્ય-L1 મિશન PSLV-C57 રોકેટની મદદથી લૉન્ચ કરાશે. એક પણ નહીં ISRO સૂર્યનો અભ્યાસ કરવા આદિત્ય-L1 મિશન લૉન્ચ કરશે. આપેલ બંને આદિત્ય-L1 મિશન PSLV-C57 રોકેટની મદદથી લૉન્ચ કરાશે. એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં માલાબાર અભ્યાસની 27મી આવૃત્તિ ઑસ્ટ્રેલિયાના પૂર્વ તટ પર સંપન્ન થઈ, તેમાં ક્યા દેશોની નૌસેનાએ ભાગ લીધો હતો ?(1). ભારત (2). ઑસ્ટ્રેલિયા (3). જાપાન (4). અમેરિકા માત્ર 1, 2, 3 માત્ર 2, 3, 4 માત્ર 1, 3, 4 1, 2, 3, 4 માત્ર 1, 2, 3 માત્ર 2, 3, 4 માત્ર 1, 3, 4 1, 2, 3, 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) વિશ્વ મચ્છર દિવસ (World Mosquito Day) ક્યારે મનાવાય છે ? 22 ઑગસ્ટ 20 ઑગસ્ટ 21 ઑગસ્ટ 19 ઑગસ્ટ 22 ઑગસ્ટ 20 ઑગસ્ટ 21 ઑગસ્ટ 19 ઑગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN) યોજનાનો કેટલામો હપ્તો જારી કર્યો ? 14મો 20મો 10મો 17મો 14મો 20મો 10મો 17મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) ડૉ.એ.પી.જે. અબ્દુલ કલામે નીચેના પૈકી ક્યું પુસ્તક લખ્યું છે ? મિશન ઈન્ડિયા ઈન્ડિયા 2020 આપેલ તમામ વિંગ્સ ઓફ ફાયર મિશન ઈન્ડિયા ઈન્ડિયા 2020 આપેલ તમામ વિંગ્સ ઓફ ફાયર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) ભારતના કેન્દ્રીય ગૃહ સચિવ (Home Secretary) કોણ છે ? રાજીવ ગૌબા વિજય શેઠ અજય ભલ્લા વિશ્વેષ કુમાર રાજીવ ગૌબા વિજય શેઠ અજય ભલ્લા વિશ્વેષ કુમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP