કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2023 (Current Affairs September 2023) તાજેતરમાં ક્યા રાજ્યમાં નીલાચલ ફલાઈઓવરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ? આસામ મહારાષ્ટ્ર અરુણાચલ પ્રદેશ સિક્કિમ આસામ મહારાષ્ટ્ર અરુણાચલ પ્રદેશ સિક્કિમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2023 (Current Affairs September 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ ‘ઓપરેશન મુસ્કાન’ ક્યા શહેરમાં લાગુ કરવામાં આવ્યું હતું ? મુંબઈ શ્રીનગર ચેન્નાઈ અમદાવાદ મુંબઈ શ્રીનગર ચેન્નાઈ અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2023 (Current Affairs September 2023) ક્યો દેશે તેના બંધારણમાં મૂળ રહેવાસીઓને માન્યતા આપવા માટે જનમતની પ્રક્રિયા હાથ ધરી ? ઑસ્ટ્રેલિયા કેનેડા સ્કોટલેન્ડ ન્યૂઝિલેન્ડ ઑસ્ટ્રેલિયા કેનેડા સ્કોટલેન્ડ ન્યૂઝિલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2023 (Current Affairs September 2023) તાજેતરમાં કઈ સંસ્થાએ માછીમારોની સુરક્ષા માટે નાભમિત્ર ડિવાઈસ વિકસિત કરી ? NASA IIT ગાંધીનગર ISRO DRDO NASA IIT ગાંધીનગર ISRO DRDO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2023 (Current Affairs September 2023) હૉકી 5S વર્લ્ડ કપ 2024 ક્યા યોજાશે ? નેધરલેન્ડ ઓમાન ભારત બાંગ્લાદેશ નેધરલેન્ડ ઓમાન ભારત બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2023 (Current Affairs September 2023) ચોકુવા ચોખાનો પાક ક્યા લેવામાં આવે છે ? અરુણાચલ પ્રદેશ નાગાલેન્ડ મેઘાલય આસામ અરુણાચલ પ્રદેશ નાગાલેન્ડ મેઘાલય આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP