કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2023 (Current Affairs September 2023)
ક્યો દેશે તેના બંધારણમાં મૂળ રહેવાસીઓને માન્યતા આપવા માટે જનમતની પ્રક્રિયા હાથ ધરી ?

ઑસ્ટ્રેલિયા
સ્કોટલેન્ડ
ન્યૂઝિલેન્ડ
કેનેડા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2023 (Current Affairs September 2023)
તાજેતરમાં ક્યા રાજ્યે નિઃશૂલ્ક અન્નપૂર્ણા ખાદ્ય પેકેટ યોજના શરૂ કરી ?

આંધ્ર પ્રદેશ
મધ્ય પ્રદેશ
રાજસ્થાન
ઉત્તર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2023 (Current Affairs September 2023)
તાજેતરમાં ક્યા રાજ્યમાં નીલાચલ ફલાઈઓવરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ?

અરુણાચલ પ્રદેશ
મહારાષ્ટ્ર
સિક્કિમ
આસામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP