ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) "સોચ કર, સમજ કર ઇન્વેસ્ટ કર" આ સ્લોગન કોનું છે ? સેબી (SEBI) બિરલા સનલાઇફ મ્યુચ્યલ ફંડ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા કોટક મહિન્દ્રા મ્યુચ્યલ ફંડ સેબી (SEBI) બિરલા સનલાઇફ મ્યુચ્યલ ફંડ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા કોટક મહિન્દ્રા મ્યુચ્યલ ફંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભ્રષ્ટાચાર નિવારણ માટે નીચેનામાંથી કઈ સમિતિની સ્થાપના કરવામાં આવી હતી ? મહેતા સમિતિ રાવ સમિતિ શર્મા સમિતિ સંથાનમ સમિતિ મહેતા સમિતિ રાવ સમિતિ શર્મા સમિતિ સંથાનમ સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) કયા સંગઠન દ્વારા 'માનવ વિકાસ અહેવાલ' ઘડવામાં અને વિકસાવવામાં આવ્યો છે ? UNDP UNICEF UNESCO IMF UNDP UNICEF UNESCO IMF ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) રિઝર્વ બેન્કના ગવર્નર ઉર્જિત પટેલ મૂળ કયા જિલ્લાના વતની છે ? સુરત ભાવનગર ખેડા અમરેલી સુરત ભાવનગર ખેડા અમરેલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) FEMA નું આખું સ્વરૂપ શું છે ? Foreign exchange money act Free exchange of money assets Free exchange Money assets Foreign exchange management act Foreign exchange money act Free exchange of money assets Free exchange Money assets Foreign exchange management act ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) દેશમાં "એક્ઝિમ નીતિ" આયાત નિકાસ નીતિનો સમયગાળો કેટલો રાખવામાં આવે છે ? 1 વર્ષ 3 વર્ષ 5 વર્ષ 10 વર્ષ 1 વર્ષ 3 વર્ષ 5 વર્ષ 10 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP