ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ડિજિટલ ચૂકવણા ઉપરનો પોતાનો આખરી અહેવાલ તાજેતરમાં કઈ સમિતિએ કેન્દ્ર સરકારને સુપ્રત કર્યો છે ? સલિલ કપુર સમિતિ રતન વાતલ સમિતિ એચ. આર. ખાન સમિતિ ઇન્દ્રજીત શેખર સમિતિ સલિલ કપુર સમિતિ રતન વાતલ સમિતિ એચ. આર. ખાન સમિતિ ઇન્દ્રજીત શેખર સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતીય ચલણી નોટ એ ___ છે. હુંડી ચેક પ્રોમિસરી નોટ બેંક ડ્રાફ્ટ હુંડી ચેક પ્રોમિસરી નોટ બેંક ડ્રાફ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતની પ્રથમ પંચવર્ષીય યોજના ____ ના આર્થિક મોડલ ઉપર આધારિત હતી. આર્થર લુઈસ પી.સી.મહાલનોબિસ આર. એફ. હેરોડ રેનિસફાઈ આર્થર લુઈસ પી.સી.મહાલનોબિસ આર. એફ. હેરોડ રેનિસફાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) આયોજન પંચની રચના ક્યારે કરવામાં આવી ? 26 જાન્યુઆરી, 1950 15 માર્ચ, 1950 15 ઓગસ્ટ, 1950 31 માર્ચ, 1950 26 જાન્યુઆરી, 1950 15 માર્ચ, 1950 15 ઓગસ્ટ, 1950 31 માર્ચ, 1950 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) મ્યુચ્યુઅલ ફંડ ઉપર કોનું નિયંત્રણ હોય છે ? RBI આપેલ પૈકી કોઈ નહીં IRDA SEBI RBI આપેલ પૈકી કોઈ નહીં IRDA SEBI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) બેન્ક કયા પ્રકારના ખાતા પર વ્યાજ આપતી નથી, પરંતુ ચાર્જ લે છે ? સેવિંગ્સ ખાતું રિકરીંગ ખાતું કરન્ટ ખાતું બાંધી મુદત ખાતું સેવિંગ્સ ખાતું રિકરીંગ ખાતું કરન્ટ ખાતું બાંધી મુદત ખાતું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP