ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) દેશમાં સેન્ટ્રલ બેન્ક તરીકે કોણ કામગીરી કરે છે ? સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા નાબાર્ડ પંજાબ નેશનલ બેંક સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા નાબાર્ડ પંજાબ નેશનલ બેંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારત સરકારે કયારે મજૂર પંચની રચના કરી હતી ? 1967, 1991, 2002 1952, 1994, 2002 1956,1991, 2003 1968, 1993, 2005 1967, 1991, 2002 1952, 1994, 2002 1956,1991, 2003 1968, 1993, 2005 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) કયા અર્થશાસ્ત્રીએ ભારતના ગરીબીગ્રસ્ત લોકોના ઉત્થાન માટેની યોજનાઓ આપી હતી ? જોન મીરાન્ડ કેઈન્સ અમર્ત્ય સેન એ.સી. પીગુ જગદીશ ભગવતી જોન મીરાન્ડ કેઈન્સ અમર્ત્ય સેન એ.સી. પીગુ જગદીશ ભગવતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) સહકારી મંડળી તેના ઉદ્દેશો મુજબ કામકાજ કરતી બંધ થાય તો કયું પગલું ભરવામાં આવે છે ? સરકાર હસ્તક લેવાનું મંડળીને દંડ કરવાનું ફડચામાં લઈ જવાનું એક પણ નહીં સરકાર હસ્તક લેવાનું મંડળીને દંડ કરવાનું ફડચામાં લઈ જવાનું એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) કેન્દ્ર સરકાર દ્વારા GST Bill પસાર થયા બાદ નીચેના પૈકી કયા વેરાઓ નાબુદ કરવામાં આવશે ?1) આવક વેરો 2) સર્વિસ ટેક્સ3) મૂલ્ય વર્ધિત વેરો4) એક્સાઇઝ ડયુટી 1 1 અને 2 1 થી 4 તમામ 2, 3 અને 4 1 1 અને 2 1 થી 4 તમામ 2, 3 અને 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતમાં અર્થવ્યવસ્થાની મધ્યસ્થ બેંક રિઝર્વ બેંકની સ્થાપના કયારે થઈ હતી ? 1 એપ્રિલ 1935 1 જાન્યુઆરી 1945 1 જાન્યુઆરી 1949 એકેય નહિ 1 એપ્રિલ 1935 1 જાન્યુઆરી 1945 1 જાન્યુઆરી 1949 એકેય નહિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP