ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચેનામાંથી કયો પરોક્ષ કર નથી ? સીમ શુલ્ક (custom duty) કોર્પોરેટ ટેક્સ વેલ્યુ એડેડ ટેક્સ (VAT) સેવા કર સીમ શુલ્ક (custom duty) કોર્પોરેટ ટેક્સ વેલ્યુ એડેડ ટેક્સ (VAT) સેવા કર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ગુડ્સ એન્ડ સર્વિસ ટેકસ (GST) એ કેવા પ્રકારનો વેરો છે ? આપેલા બંને એક પણ નહીં સીધા કરવેરા આડકતરા કરવેરા આપેલા બંને એક પણ નહીં સીધા કરવેરા આડકતરા કરવેરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચેના પૈકી કઈ ક્રેડિટ રેટિંગ એજન્સી નથી ? ICRA CRISIL ફીચ રેટિંગ્સ SEBI ICRA CRISIL ફીચ રેટિંગ્સ SEBI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતમાં કેવા પ્રકારની બેકારી જોવા મળે છે ? ચક્રીય નિરપેક્ષ સાપેક્ષ માળખાગત ચક્રીય નિરપેક્ષ સાપેક્ષ માળખાગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતમાં એક રૂપિયાની નોટ ઉપર નીચેનામાંથી કોની સહી હોય છે ? નાણામંત્રી નાણાં સચિવ રિઝર્વ બેંકના ડે.ગવર્નરની રિઝર્વ બેંકના ગવર્નરની નાણામંત્રી નાણાં સચિવ રિઝર્વ બેંકના ડે.ગવર્નરની રિઝર્વ બેંકના ગવર્નરની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) 1991ના ઉદારીકરણમાં નીચેના સુધારાઓનો સમાવેશ થાય છે સિવાય કે... ઔદ્યોગિક ક્ષેત્ર વિત્તીય ક્ષેત્ર કૃષિ ક્ષેત્ર બાહ્ય ક્ષેત્ર ઔદ્યોગિક ક્ષેત્ર વિત્તીય ક્ષેત્ર કૃષિ ક્ષેત્ર બાહ્ય ક્ષેત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP