ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચેનામાંથી કયો પ્રત્યક્ષ કર નથી ? આબકારી જકાત કોર્પોરેટ ટેક્સ સિક્યોરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ સંપત્તિ વેરો આબકારી જકાત કોર્પોરેટ ટેક્સ સિક્યોરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ સંપત્તિ વેરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) રિઝવ બેંકે કયા વર્ષથી સહકારી બેન્કોના ધિરાણ અને થાપણ પરના વ્યાજના દરોને અમુક શરતોને આધિન અંકુશ મુકત કર્યા હતા ? 1996 1994 1995 1997 1996 1994 1995 1997 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) 'સોનેરી તંતુ ક્રાંતિ' કયા પાક સાથે સંકળાયેલ છે ? તેલીબિયાં સૂર્યમુખી શણ કપાસનું તંતુ તેલીબિયાં સૂર્યમુખી શણ કપાસનું તંતુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચેનામાંથી કયું વિધાન બેંક વડે અપાતી સુવિધાઓ માટે સાચું નથી ? ચોક્કસ બાંયધરી સામે કેટલીક બાબતો માટે લોન આપી શકે છે. સેફ ડિપોઝિટ વોલ્ટની સુવિધા આપે છે. વિદેશી નાણાંની ફેરબદલી કરી શકાતી નથી. બેંક દ્વારા પગાર, પેન્શન, વ્યાજ ડિવિડન્ડ ચૂકવી શકાય છે. ચોક્કસ બાંયધરી સામે કેટલીક બાબતો માટે લોન આપી શકે છે. સેફ ડિપોઝિટ વોલ્ટની સુવિધા આપે છે. વિદેશી નાણાંની ફેરબદલી કરી શકાતી નથી. બેંક દ્વારા પગાર, પેન્શન, વ્યાજ ડિવિડન્ડ ચૂકવી શકાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચેના પૈકી કઈ ક્રેડિટ રેટિંગ એજન્સી નથી ? CRISIL ફીચ રેટિંગ્સ SEBI ICRA CRISIL ફીચ રેટિંગ્સ SEBI ICRA ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) સાતમાં પગારપંચના અધ્યક્ષ કોણ હતા ? જસ્ટીસ એ.ક. માથુર લેફ્. કર્નલ એસ.સી. ગૌતમ જસ્ટિસ પી. સી. રામબેટ જસ્ટીસ કર્નલ જાગી જસ્ટીસ એ.ક. માથુર લેફ્. કર્નલ એસ.સી. ગૌતમ જસ્ટિસ પી. સી. રામબેટ જસ્ટીસ કર્નલ જાગી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP