ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) "મિશ્ર અર્થવ્યવસ્થાનો" શો અર્થ થાય ? નાના અને મોટા ઉદ્યોગોનું સહઅસ્તિત્વ હોય તેવું અર્થતંત્ર કૃષિ અને ઉદ્યોગો એમ બંનેનું સરખું મહત્વ હોય તેવું અર્થતંત્ર ખાનગી અને જાહેર ઉદ્યોગોનું સહઅસ્તિત્વ હોય તેવું અર્થતંત્ર આપેલ પૈકી એક પણ નહીં નાના અને મોટા ઉદ્યોગોનું સહઅસ્તિત્વ હોય તેવું અર્થતંત્ર કૃષિ અને ઉદ્યોગો એમ બંનેનું સરખું મહત્વ હોય તેવું અર્થતંત્ર ખાનગી અને જાહેર ઉદ્યોગોનું સહઅસ્તિત્વ હોય તેવું અર્થતંત્ર આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) 'સમગ્ર વિશ્વમાં આવકવેરો સમજવો સૌથી અધરો છે.' આ વિધાન ___ નું છે. આલ્બર્ટ આઈનસ્ટાઈન સરદાર પટેલ જવાહરલાલ નહેરુ ગાંધીજી આલ્બર્ટ આઈનસ્ટાઈન સરદાર પટેલ જવાહરલાલ નહેરુ ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) અર્થતંત્ર ઉત્પાદનના બધા સાધનોની માલિકી માત્ર ખાનગી પક્ષકારોને હોય તેવા અર્થતંત્રને શું કહેવાય ? બંધ અર્થતંત્ર સામ્યવાદી અર્થતંત્ર ખાનગી અર્થતંત્ર મૂડીવાદી અર્થતંત્ર બંધ અર્થતંત્ર સામ્યવાદી અર્થતંત્ર ખાનગી અર્થતંત્ર મૂડીવાદી અર્થતંત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) "ઝીરો બેઈઝડ" બજેટનો ભારતમાં સૌપ્રથમ ક્યારે અમલ કરવામાં આવેલ હતો ? 1976 1983 1947 1991 1976 1983 1947 1991 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) 'એવો સમાજ કે જેમાં મોટાભાગના લોકો ગરીબ અને દયનીય સ્થિતિમાં રહેતા હોય તે સમાજ ચોક્કસપણે સમૃદ્ધ કે સુખી હોઈ શકે નહી' આ કથન કોનું છે ? એલંફ્રેડ માર્શલ સુરેશ ડી. ટેન્ડુલકર અમર્ત્ય સેન એડમ સ્મિથ એલંફ્રેડ માર્શલ સુરેશ ડી. ટેન્ડુલકર અમર્ત્ય સેન એડમ સ્મિથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) રિઝર્વ બેંકના પ્રથમ ગવર્નર કોણ હતા ? જ્હોન સ્મીથ સી. ડી. દેશમુખ ઓસ્બોર્ન સ્મીથ બી.કે. મીનહાસ જ્હોન સ્મીથ સી. ડી. દેશમુખ ઓસ્બોર્ન સ્મીથ બી.કે. મીનહાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP