ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીતિ આયોગ ક્યારથી અમલમાં આવેલ છે ? તા. 1-6-2015 તા. 1-1-2015 તા. 1-4-2015 તા. 1-5-2015 તા. 1-6-2015 તા. 1-1-2015 તા. 1-4-2015 તા. 1-5-2015 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચે આપેલી યાદીમાંથી RBI દ્વારા હાલમાં નિયંત્રિત થતી વિત્તીય સંસ્થા / સંસ્થાઓ પસંદ કરો. NHB (નેશનલ હાઉસિંગ બેંક) NABARD(નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ) આપેલ તમામ EXIM બેંક (એક્સપોર્ટ ઈમ્પોર્ટ બેંક) NHB (નેશનલ હાઉસિંગ બેંક) NABARD(નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ) આપેલ તમામ EXIM બેંક (એક્સપોર્ટ ઈમ્પોર્ટ બેંક) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નરની નિમણુંક કયા કાયદા હેઠળ કરવામાં આવે છે ? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એકટ આયોજન પંચ પાર્લામેન્ટ એકટ ફીસકલ પોલીસી એકટ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એકટ આયોજન પંચ પાર્લામેન્ટ એકટ ફીસકલ પોલીસી એકટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) 'નીતિ' આયોગના અધ્યક્ષ ___ છે. અમિત શાહ પ્રણવ મુખર્જી નરેન્દ્ર મોદી અરવિંદ પનગડીયા અમિત શાહ પ્રણવ મુખર્જી નરેન્દ્ર મોદી અરવિંદ પનગડીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) કયા અર્થશાસ્ત્રીએ ભારતના ગરીબીગ્રસ્ત લોકોના ઉત્થાન માટેની યોજનાઓ આપી હતી ? જગદીશ ભગવતી અમર્ત્ય સેન એ.સી. પીગુ જોન મીરાન્ડ કેઈન્સ જગદીશ ભગવતી અમર્ત્ય સેન એ.સી. પીગુ જોન મીરાન્ડ કેઈન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) કઈ પંચવર્ષીય યોજના તેની અવધિ પૂરી થાય તે પહેલાં રદ કરવામાં આવી હતી ? છઠ્ઠી સાતમી આઠમી પાંચમી છઠ્ઠી સાતમી આઠમી પાંચમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP