ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) 'ગરીબી હટાવો' એ મુખ્ય હેતુ ભારતની કઈ પંચવર્ષીય યોજનામાં હતો ? છઠ્ઠી પાંચમી ચોથી સાતમી છઠ્ઠી પાંચમી ચોથી સાતમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) 'એવો સમાજ કે જેમાં મોટાભાગના લોકો ગરીબ અને દયનીય સ્થિતિમાં રહેતા હોય તે સમાજ ચોક્કસપણે સમૃદ્ધ કે સુખી હોઈ શકે નહી' આ કથન કોનું છે ? સુરેશ ડી. ટેન્ડુલકર એડમ સ્મિથ અમર્ત્ય સેન એલંફ્રેડ માર્શલ સુરેશ ડી. ટેન્ડુલકર એડમ સ્મિથ અમર્ત્ય સેન એલંફ્રેડ માર્શલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) રાષ્ટ્રીય વિકાસ પરિષદની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી ? 1950 1947 1952 1951 1950 1947 1952 1951 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતમાં આર્થિક આયોજન માટે પંચવર્ષીય યોજનાઓ કઈ સાલથી અમલમાં આવી છે ? 1950 1951 એકેય નહીં 1952 1950 1951 એકેય નહીં 1952 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) બારમી પંચવર્ષીય યોજનામાં ગરીબીમાં કેટલા ટકા ઘટાડાનો અંદાજ રાખવામાં આવ્યો છે ? 10% 12% 6% 8% 10% 12% 6% 8% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતમાં મત્સ્યઉદ્યોગની ઝડપી વૃદ્ધિને શું કહેવામાં આવે છે ? નીલક્રાંતિ મત્સ્યદન જળક્રાંતિ લાલક્રાંતિ નીલક્રાંતિ મત્સ્યદન જળક્રાંતિ લાલક્રાંતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP