ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) કોઈ ચીજ વસ્તુની માંગ વધે અને તેની સામે પૂરવઠો વધે તો ભાવ વધારા પર શું અસર થાય ? આપેલ કોઈપણ બાબત બંને ભાવ વધે ભાવ ઘટે ભાવ યથાવત્ રહે આપેલ કોઈપણ બાબત બંને ભાવ વધે ભાવ ઘટે ભાવ યથાવત્ રહે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીતિ આયોગમાં ઉપાધ્યક્ષની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે ? માનનીય રાષ્ટ્રપતિશ્રી દ્વારા નાણામંત્રાલય દ્વારા સંસદ દ્વારા માનનીય વડાપ્રધાનશ્રી દ્વારા માનનીય રાષ્ટ્રપતિશ્રી દ્વારા નાણામંત્રાલય દ્વારા સંસદ દ્વારા માનનીય વડાપ્રધાનશ્રી દ્વારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતમાં પ્રથમ સંરક્ષણ ઔદ્યોગિક પાર્કની રચના કયા રાજ્યમાં કરવામાં આવેલી હતી ? ગુજરાત કેરાલા તમિલનાડુ મહારાષ્ટ્ર ગુજરાત કેરાલા તમિલનાડુ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) વસ્તી ગણતરી 2011 મુજબ ગુજરાતની વસ્તી ધનની પ્રતિ ચોરસ કિ.મી. કેટલી છે ? 308 316 306 324 308 316 306 324 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) કાયમી ખાતા નંબર (PAN) ___ 'આલ્ફા-ન્યૂમેરિક કેરેકટર' ધરાવે છે. 12 10 4 6 12 10 4 6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતીય ચલણી નોટ એ ___ છે. પ્રોમિસરી નોટ બેંક ડ્રાફ્ટ ચેક હુંડી પ્રોમિસરી નોટ બેંક ડ્રાફ્ટ ચેક હુંડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP