ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) પ્રોફેસર અમર્ત્ય સેન કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા છે ? ભૂસ્તરશાસ્ત્ર અર્થશાસ્ત્ર ઇલેક્ટ્રોનિક્સ જૈવ રસાયણશાસ્ત્ર ભૂસ્તરશાસ્ત્ર અર્થશાસ્ત્ર ઇલેક્ટ્રોનિક્સ જૈવ રસાયણશાસ્ત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારત વિશ્વવ્યાપાર સંસ્થા (World Trade organization)નું સભ્ય કયા વર્ષમાં બન્યું ? ઈ.સ. 1993 ઈ.સ. 1991 ઈ.સ. 1990 ઈ.સ. 1995 ઈ.સ. 1993 ઈ.સ. 1991 ઈ.સ. 1990 ઈ.સ. 1995 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) "મિશ્ર અર્થવ્યવસ્થાનો" શો અર્થ થાય ? ખાનગી અને જાહેર ઉદ્યોગોનું સહઅસ્તિત્વ હોય તેવું અર્થતંત્ર આપેલ પૈકી એક પણ નહીં કૃષિ અને ઉદ્યોગો એમ બંનેનું સરખું મહત્વ હોય તેવું અર્થતંત્ર નાના અને મોટા ઉદ્યોગોનું સહઅસ્તિત્વ હોય તેવું અર્થતંત્ર ખાનગી અને જાહેર ઉદ્યોગોનું સહઅસ્તિત્વ હોય તેવું અર્થતંત્ર આપેલ પૈકી એક પણ નહીં કૃષિ અને ઉદ્યોગો એમ બંનેનું સરખું મહત્વ હોય તેવું અર્થતંત્ર નાના અને મોટા ઉદ્યોગોનું સહઅસ્તિત્વ હોય તેવું અર્થતંત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) "ઝીરો બેઈઝડ" બજેટનો ભારતમાં સૌપ્રથમ ક્યારે અમલ કરવામાં આવેલ હતો ? 1976 1991 1947 1983 1976 1991 1947 1983 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચેનામાંથી નમૂનારૂપ સહકારી મંડળીનું ઉદાહરણ કયુ ? અમુલ એચડીએફસી આઈસીએઆર નાબાર્ડ અમુલ એચડીએફસી આઈસીએઆર નાબાર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારત સરકારે કયારે મજૂર પંચની રચના કરી હતી ? 1967, 1991, 2002 1968, 1993, 2005 1952, 1994, 2002 1956,1991, 2003 1967, 1991, 2002 1968, 1993, 2005 1952, 1994, 2002 1956,1991, 2003 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP