ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતમાં કયા કાર્યક્રમથી હરિયાળી ક્રાંતિની શરૂઆત થઈ ? Lead Bank(મુખ્ય બેંક) સ્કીમથી વધુ ઉપજ ધરાવતા બિયારણોના કાર્યક્રમથી સંકલિત ગ્રામીણ વિકાસ કાર્યક્રમથી આપેલ પૈકી કોઈ નહીં Lead Bank(મુખ્ય બેંક) સ્કીમથી વધુ ઉપજ ધરાવતા બિયારણોના કાર્યક્રમથી સંકલિત ગ્રામીણ વિકાસ કાર્યક્રમથી આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચે પૈકી કયું વિધાન પ્રાદેશિક ગ્રામીણ બેંક માટે સાચું નથી ? આપેલ બધા વિધાનો સાચા છે. ગ્રામીણ બેંકોની આંશિક માલિકી રાજ્ય સરકારની પણ હોય છે. સૌપ્રથમ સ્થપાયેલી ગ્રામીણ બેંક 'પ્રથમા બેંક' છે. ગ્રામીય બેંકોની સ્થાપના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીના કાર્યકાળ દરમ્યાન થયેલી હતી. આપેલ બધા વિધાનો સાચા છે. ગ્રામીણ બેંકોની આંશિક માલિકી રાજ્ય સરકારની પણ હોય છે. સૌપ્રથમ સ્થપાયેલી ગ્રામીણ બેંક 'પ્રથમા બેંક' છે. ગ્રામીય બેંકોની સ્થાપના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીના કાર્યકાળ દરમ્યાન થયેલી હતી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) વર્ષ 1969માં 14 બેંકોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવેલ હતું. ત્યારબાદ ___ વર્ષમાં છ બેંકોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવેલ. 1970 1980 1976 1975 1970 1980 1976 1975 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતની એક રૂપિયાની નોટ પર કોના હસ્તાક્ષર હોય છે ? નાણામંત્રાલયના સચિવના રાષ્ટ્રપતિના ભારતના નાણામંત્રીના રિઝર્વ બેન્કના ગવર્નરના નાણામંત્રાલયના સચિવના રાષ્ટ્રપતિના ભારતના નાણામંત્રીના રિઝર્વ બેન્કના ગવર્નરના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચેનામાંથી નમૂનારૂપ સહકારી મંડળીનું ઉદાહરણ કયુ ? નાબાર્ડ એચડીએફસી આઈસીએઆર અમુલ નાબાર્ડ એચડીએફસી આઈસીએઆર અમુલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) મત્સ્યપાલનનો અર્થવ્યવસ્થાના કયા ક્ષેત્રમાં સમાવેશ થાય છે ? તૃતીયક ચતુર્થક દ્વિતીયક પ્રથમ તૃતીયક ચતુર્થક દ્વિતીયક પ્રથમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP