Talati Practice MCQ Part - 7
ટોક્યો પેરાલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતનાર ભાવિના પટેલ કઈ રમત સાથે સંકળાયેલા છે ?

સ્વિમિંગ
ગોળાફેંક
રાઈફલ શૂટિંગ
ટેબલ ટેનિસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
સાહિત્યકાર ચૂનીલાલ મડિયાનો જન્મ કયાં થયો હતો ?

શિયાણી
ધોરાજી
સીતવાડા
ગોલાના પાલ્લા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
‘ટ્રેન ચાલી’ વાક્યનો પ્રેરકનો સાચો વિકલ્પ શોધો.

ટ્રેન દોડી ગઈ
ટ્રેનથી ચલાય છે.
ટ્રેનથી ચલાયું
ડ્રાઈવરે ટ્રેનને ચલાવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
ગુજરાતના વિદુષી મહિલા શ્રીમતી હંસા મહેતા સંબંધમાં નીચેના પૈકી કઈ વિગત સાચી નથી ?

તેઓ મહિલાઓની યુનિવર્સિટી S.N.D.T. યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર હતા.
તેમણે સંયુક્ત માનવ અધિકાર પંચ અને યુનેસ્કોની વર્કીંગ કમિટીમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું
તેમણે અમરેલી, વડોદરા અને જૂનાગઢમાં મહિલા કોલેજો શરૂ કરાવી હતી
તેઓ એમ.એસ. યુનિવર્સિટી વડોદરાના વાઈસ ચાન્સેલર હતા.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP