ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતનો મોટાભાગનો વિદેશ વ્યાપાર કયા માર્ગો દ્વારા સંચાલિત છે ? સમુદ્ર અને હવાઈ માર્ગ દ્વારા જમીન અને હવાઈ માર્ગ દ્વારા જમીન અને સમૃદ્ધ દ્વારા સમુદ્ર દ્વારા સમુદ્ર અને હવાઈ માર્ગ દ્વારા જમીન અને હવાઈ માર્ગ દ્વારા જમીન અને સમૃદ્ધ દ્વારા સમુદ્ર દ્વારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતમાં આર્થિક સુધારાની શરૂઆત કયા વર્ષથી થઈ ? 1961 1951 2002 1991 1961 1951 2002 1991 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતમાં નીલી ક્રાંતિના નિયોજક કોણ ગણાય છે? શામળભાઈ ખારવા એમ.એસ. સ્વામીનાથન હીરાલાલ ચૌધરી વર્ગીસ કુરિયન શામળભાઈ ખારવા એમ.એસ. સ્વામીનાથન હીરાલાલ ચૌધરી વર્ગીસ કુરિયન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નેશનલ ઇન્સ્ટીટયુટ ફોર ટ્રાન્સફોર્મીંગ ઈન્ડિયા (નીતિ આયોગ)ની શરૂઆત કયારથી થઈ ? તા. 1-1-2014 તા. 1-1-2016 તા. 1-4-2015 તા. 1-1-2015 તા. 1-1-2014 તા. 1-1-2016 તા. 1-4-2015 તા. 1-1-2015 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતમાં ગરીબીના ગુણોત્તરનું આકલન કઈ આંકડાકીય માહિતીના આધારે થયેલ છે ? આવક સંપત્તિ ઉપભોગ ખર્ચ બેરોજગારી આવક સંપત્તિ ઉપભોગ ખર્ચ બેરોજગારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતમાં પંચવર્ષીય યોજનાની વિભાવના લાવનાર કોણ હતું ? ડૉ.જોન મથાઈ જવાહરલાલ નેહરુ લાલબહાદુર શાસ્ત્રી આર.કે. ષણમુગમ શેટ્ટી ડૉ.જોન મથાઈ જવાહરલાલ નેહરુ લાલબહાદુર શાસ્ત્રી આર.કે. ષણમુગમ શેટ્ટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP