ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નીચેનામાંથી સાચા વિધાનો જણાવો. 1. વર્ષ 1951માં ખેતી તથા તેને સંલગ્ન ક્ષેત્રમાંથી 73.09% લોકો રોજગારી પ્રાપ્ત કરતા હતા. 2. આઝાદી પછી ઉત્તરોત્તર ભારતમાં ખેતીક્ષેત્રનું મહત્વ ઘટતું ગયું છે. 3. 1950-51માં ખેતીક્ષેત્રનો કુલ ઘરેલુ ઉત્પાદનમાં ફાળો લગભગ 16% હતો. 4. 2018-19માં ખેતીક્ષેત્રનો કુલ ઘરેલુ ઉત્પાદનમાં ફાળો લગભગ 55% હતો.
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નીચેના વિધાનો વાંચોઃ 1) ગ્રામ વિસ્તારોમાં પણ ઉદ્યોગ અને સેવા ક્ષેત્રે આવક સર્જનમાં મોટો ફાળો આપે છે. 2) ભારત આવકની દ્રષ્ટિએ ખેતી પ્રધાન નથી. 3) રોજગારી ની દ્રષ્ટિએ ભારત ખેતી પ્રધાન છે. 4) ઉદ્યોગ ક્ષેત્રે ભારતમાં રોજગારીનું પ્રમાણ વધતું ગયું છે. ઉપર માંથી શું સાચું છે ?