ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતમાં ગરીબાઈથી પીડિત લોકોના ઉત્કર્ષ માટે કયા અર્થશાસ્ત્રીએ યોજનાઓની રૂપરેખાઓ આપી હતી ? અમર્ત્ય સેન એડમ સ્મિથ પીગોન કેઈન્સ અમર્ત્ય સેન એડમ સ્મિથ પીગોન કેઈન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) 1978ના વર્ષમાં ભારત સરકાર દ્વારા ભારતીય ચલણી નોટો રદ કરવામાં આવી હતી તે સમયે વડાપ્રધાન કોણ હતા ? અટલ બિહારી વાજપેયી ઈન્દિરા ગાંધી મોરારજી દેસાઈ ચૌધરી ચરણસિંહ અટલ બિહારી વાજપેયી ઈન્દિરા ગાંધી મોરારજી દેસાઈ ચૌધરી ચરણસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ડિજિટલ ચૂકવણા ઉપરનો પોતાનો આખરી અહેવાલ તાજેતરમાં કઈ સમિતિએ કેન્દ્ર સરકારને સુપ્રત કર્યો છે ? રતન વાતલ સમિતિ સલિલ કપુર સમિતિ ઇન્દ્રજીત શેખર સમિતિ એચ. આર. ખાન સમિતિ રતન વાતલ સમિતિ સલિલ કપુર સમિતિ ઇન્દ્રજીત શેખર સમિતિ એચ. આર. ખાન સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચેના પૈકી કોણે દ્વિતીય પંચવર્ષીય યોજના વિકસાવી હતી ? એસ. ચક્રવર્તી પી. સી. મહાલનોબીસ એ. કે. સેન વી. કે. આર. વી.રાવ એસ. ચક્રવર્તી પી. સી. મહાલનોબીસ એ. કે. સેન વી. કે. આર. વી.રાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતની એક રૂપિયાની નોટ પર કોના હસ્તાક્ષર હોય છે ? નાણામંત્રાલયના સચિવના ભારતના નાણામંત્રીના રિઝર્વ બેન્કના ગવર્નરના રાષ્ટ્રપતિના નાણામંત્રાલયના સચિવના ભારતના નાણામંત્રીના રિઝર્વ બેન્કના ગવર્નરના રાષ્ટ્રપતિના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) દેશમાં સેન્ટ્રલ બેન્ક તરીકે કોણ કામગીરી કરે છે ? રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા પંજાબ નેશનલ બેંક નાબાર્ડ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા પંજાબ નેશનલ બેંક નાબાર્ડ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP