ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભારત સરકાર દ્વારા પ્રાયોજિત નેશનલ મેન્યુફેક્ચરિંગ કોમ્પિટીટીવનેસ પ્રોગ્રામ કોને સંબંધિત છે ?

લઘુ ઉદ્યોગો
લઘુ, નાના અને મધ્યમ કક્ષાના ઉદ્યોગો
મોટા ઉદ્યોગો
મધ્યમ કક્ષાના ઉદ્યોગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નાણાકીય વર્ષ જાન્યુઆરીથી ડિસેમ્બર માટેના બદલાવની ભલામણ કરનાર સરકાર દ્વારા નિયુક્ત થયેલ સમિતિના અધ્યક્ષ કોણ હતા ?

શંકર આચાર્ય
પી.વી. રાજારામન
હસમુખ અઢિયા
અરુણ જેટલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP