ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) પ્રસ્તાવિત ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકની કુલ જમા રાશિ કેટલી છે ? 800 કરોડ 300 કરોડ 400 કરોડ 500 કરોડ 800 કરોડ 300 કરોડ 400 કરોડ 500 કરોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) મૂલ્ય આધારિત કર (Value added Tax(VAT))ની પદ્ધતિ સૌપ્રથમ કયા દેશમાં દાખલ કરવામાં આવી હતી ? જર્મની ઇટાલી ભારત ફ્રાંસ જર્મની ઇટાલી ભારત ફ્રાંસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારત સરકાર દ્વારા 2016ના વર્ષ અગાઉ કયા વર્ષમાં ભારતીય ચલણી નોટો રદ કરવાના પગલાં ભરવામાં આવ્યા હતા ? 1973 1977 1978 1979 1973 1977 1978 1979 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ડૉ.અમર્ત્ય સેન કયા ક્ષેત્રમાં જાણીતા છે ? રાજકારણ વિજ્ઞાન અર્થશાસ્ત્ર મેનેજમેન્ટ રાજકારણ વિજ્ઞાન અર્થશાસ્ત્ર મેનેજમેન્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભીલાઈ, દુર્ગાપુર અને રૂરકેલાના સ્ટીલ પ્લાન્ટની કઈ પંચવર્ષીય યોજના દરમ્યાન સ્થાપના થઇ હતી ? ત્રીજી ચોથી પહેલી બીજી ત્રીજી ચોથી પહેલી બીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતમાં દર દસ વર્ષે વસ્તી ગણતરી હાથ ધરવાની જવાબદારી કયા મંત્રાલયની છે ? માનવ સંસાધન મંત્રાલય નાણા મંત્રાલય ગૃહ મંત્રાલય આંકડાશાસ્ત્ર અને કાર્યક્રમ કાર્યાન્વયન મંત્રાલય માનવ સંસાધન મંત્રાલય નાણા મંત્રાલય ગૃહ મંત્રાલય આંકડાશાસ્ત્ર અને કાર્યક્રમ કાર્યાન્વયન મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP