Talati Practice MCQ Part - 7
એક સંખ્યાને 10 % વધારવામાં આવે છે, અને પછી 10% ઘટાડવામાં આવે તો તે સંખ્યામાં ___.

1% ઓછો થાય
કોઈ ફેર ના પડે
1% વધે
0.1% વધે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત રાષ્ટ્રધ્વજ ફરકાવવો દરેક નાગરિકનો મૂળભૂત અધિકાર છે ?

અનુચ્છેદ 19 (1)(A)
અનુચ્છેદ 19 (1)(C)
અનુચ્છેદ 19 (1)(D)
અનુચ્છેદ 19 (1)(B)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
એક નળ એક ટાંકીને 30 મિનિટમાં, બીજો 20 મિનિટમાં અને ત્રીજો નળ 60 મિનિટમાં ભરે છે. જો ત્રણે નળ સાથે ચાલુ કરવામાં આવે તો ટાંકી કેટલા સમયમાં ભરાઈ જશે ?

14 મિનિટ
10 મિનિટ
12 મિનિટ
16 મિનિટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
કઈ સમિતિએ સમરસ પંચાયતો માટે ભલામણ કરેલી ?

જી. વી. કે. રાવ
એલ. એમ. સિંઘવી
ઝીણાભાઈ દરજી
રીખવદાસ શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP