ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણના સંશોધન કઈ રીતે થાય છે ? 2/3 બહુમતીથી સાદી બહુમતિથી 2/3 બહુમતીથી તથા અડધાથી વધારે રાજ્યોની સંમતિથી આપેલ તમામ 2/3 બહુમતીથી સાદી બહુમતિથી 2/3 બહુમતીથી તથા અડધાથી વધારે રાજ્યોની સંમતિથી આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નાગરીકતા વિશે ભારતીય બંધારણના કયા પ્રકરણમાં સમાવેશ કરવામાં આવેલ છે ? દ્વિતીય પ્રથમ તૃતીય ચતુર્થ દ્વિતીય પ્રથમ તૃતીય ચતુર્થ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય સંવિધાનની જોગવાઈઓ અનુસાર મુખ્ય ચૂંટણી કમિશનર અને બીજા ચૂંટણી કમિશનરોની નિમણૂક કોણ કરે છે ? વડાપ્રધાન સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ સંસદ રાષ્ટ્રપતિ વડાપ્રધાન સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ સંસદ રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 42મા બંધારણીય સુધારા અન્વયે જોડાયેલ મૂળભૂત કરજોને કઈ સમિતિ દ્વારા જોડવાની ભલામણ કરાઈ હતી ? હંસરાજ મહેતા સમિતિ સરદાર સ્વર્ણ સિંહ સમિતિ ડૉ.રંગરાજન સમિતિ ચેલૈયા સમિતિ હંસરાજ મહેતા સમિતિ સરદાર સ્વર્ણ સિંહ સમિતિ ડૉ.રંગરાજન સમિતિ ચેલૈયા સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના વર્તમાન લોકપાલનું નામ જણાવો. અજયકુમાર ત્રિપાઠી પ્રદિપકુમાર મોહન્તિ પીનાકી ચંદ્ર ઘોષ દિલીપ બી. ભોંસલે અજયકુમાર ત્રિપાઠી પ્રદિપકુમાર મોહન્તિ પીનાકી ચંદ્ર ઘોષ દિલીપ બી. ભોંસલે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણનો 42મો સુધારો કયા વર્ષમાં કરવામાં આવ્યો હતો ? 1972 1979 1981 1976 1972 1979 1981 1976 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP