Talati Practice MCQ Part - 2
ઘડિયાળમાં 4.30 વાગ્યા છે. જો મિનીટનો કાંટો પૂર્વ દિશામાં હોય, તો કલાક કાંટો કઈ દિશામાં હોય ?

દક્ષિણ - પૂર્વ
ઉત્તર - પૂર્વ
દક્ષિણ
ઉત્તર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
ગુજરાતમાં પ્રથમ બુનિયાદી શાળા કોણે શરૂ કરી હતી ?

બબલભાઈ
નાનાભાઈ ભટ્ટ
અંબુભાઈ પુરાણી
મોતીભાઈ અમીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
÷ અને ×, 10 અને 5 પરસ્પર બદલતા નીચેનામાંથી ક્યું સમીકરણ સાચું બને છે ?

(30 ÷ 10) × 5 = 18
(30 ÷ 5) × 10 = 24
(10 ÷ 30) × 5 = 70
(30 × 10) × 5 = 60

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP