ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ગ્રામ્ય કક્ષાએ ખેડૂતોને ટૂંકી મુદતનું ખેતીવિષયક ધિરાણ કોણ કરે છે ? પ્રાથમિક સેવા સહકારી મંડળી ગ્રામ પંચાયત ગ્રામસેવક જિલ્લા ખેતીવાડી અધિકારી પ્રાથમિક સેવા સહકારી મંડળી ગ્રામ પંચાયત ગ્રામસેવક જિલ્લા ખેતીવાડી અધિકારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) NRE Account માં E શાને અભિપ્રેત છે ? Essential Execlusive Employee External Essential Execlusive Employee External ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) વર્ષ 1969માં 14 બેંકોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવેલ હતું. ત્યારબાદ ___ વર્ષમાં છ બેંકોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવેલ. 1976 1970 1975 1980 1976 1970 1975 1980 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) આમાંનો કયો ટેક્સ રાજ્ય સરકાર દ્વારા નાંખવામાં આવે છે ? ઓકટ્રોય એસ્ટેટ ડ્યુટી આવકવેરો સર્વિસ ટેક્સ ઓકટ્રોય એસ્ટેટ ડ્યુટી આવકવેરો સર્વિસ ટેક્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચેના પૈકી કયું GST કાઉન્સિલ બાબતે સાચું છે ? વડાપ્રધાન GST કાઉન્સિલના અધ્યક્ષ છે. આપેલ બંને આપેલ પૈકી કોઇ નહી GST કાઉન્સિલ કેન્દ્ર તેમજ રાજ્યો બંનેને ભલામણો કરશે. વડાપ્રધાન GST કાઉન્સિલના અધ્યક્ષ છે. આપેલ બંને આપેલ પૈકી કોઇ નહી GST કાઉન્સિલ કેન્દ્ર તેમજ રાજ્યો બંનેને ભલામણો કરશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) રીયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ (RTGS)થી ઓછામાં ઓછી કેટલી રકમ ટ્રાન્સફર કરી શકાય ? રૂ.1,00,000 આપેલ પૈકી એક પણ નહીં રૂ.2,00,000 રૂ.50,000 રૂ.1,00,000 આપેલ પૈકી એક પણ નહીં રૂ.2,00,000 રૂ.50,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP