ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ડિજિટલ પેમેન્ટ માટેની 'ભીમ' એપ્લિકેશન માટે કયું વિધાન /વિધાનો સત્ય છે ? તેમાં ઇન્ટરનેટની જરૂર નથી. તમારો મોબાઈલ નંબર તમારો પેમેન્ટ આઈડી અહીં દર્શાવેલ તમામ તેમાં સ્માર્ટફોનની જરૂર નથી તેમાં ઇન્ટરનેટની જરૂર નથી. તમારો મોબાઈલ નંબર તમારો પેમેન્ટ આઈડી અહીં દર્શાવેલ તમામ તેમાં સ્માર્ટફોનની જરૂર નથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચેના પૈકી ક્યાં વર્ષોમાં ભારત સરકારે ભારતીય રૂપિયાનું અવમૂલ્યન કર્યું હતું ? 1966 અને 1991 1980 અને 1992 1978 અને 2016 1995 અને 2000 1966 અને 1991 1980 અને 1992 1978 અને 2016 1995 અને 2000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) 'સમગ્ર વિશ્વમાં આવકવેરો સમજવો સૌથી અઘરો છે' આ વિધાન ___ નું છે ? સરદાર પટેલ જવાહરલાલ નેહરુ આલ્બર્ટ આઈન્સ્ટાઈન ગાંધીજી સરદાર પટેલ જવાહરલાલ નેહરુ આલ્બર્ટ આઈન્સ્ટાઈન ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતીય ચલણી નોટ એ ___ છે. ચેક પ્રોમિસરી નોટ બેંક ડ્રાફ્ટ હુંડી ચેક પ્રોમિસરી નોટ બેંક ડ્રાફ્ટ હુંડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) કૃષિ અને આનુષાંગિક પ્રવૃત્તિઓનો વાર્ષિક વિકાસ દર કેટલો મળે તો ભારતીય અર્થવ્યવસ્થાનો વિકાસ જાળવી શકાય ? 4 ટકા 10 ટકા 8 ટકા 6 ટકા 4 ટકા 10 ટકા 8 ટકા 6 ટકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) સરકાર દ્વારા વેપારી બેન્કોનું રાષ્ટ્રીયકરણ કયા વર્ષમાં હાથ ધરવામા આવ્યું ? 2001 1991 1956 1969 2001 1991 1956 1969 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP