ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણમાં યુનિફોર્મ સિવિલ કોડનો સમાવેશ કયા આર્ટીકલમાં કરવામાં આવેલ છે ? 54 48 41 44 54 48 41 44 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) પંચાયતોની તમામ ચૂંટણીઓ માટે મતદાર યાદી તૈયાર કરવી, દેખરેખ માર્ગદર્શન અને નિયંત્રણની જવાબદારી કોની છે ? ચૂંટણી આયોગ રાજ્ય ચૂંટણી કમિશન સબંધીત કલેક્ટરશ્રી રાજ્યના પંચાયત વિભાગની ચૂંટણી આયોગ રાજ્ય ચૂંટણી કમિશન સબંધીત કલેક્ટરશ્રી રાજ્યના પંચાયત વિભાગની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) પ્રિવેન્શન ઓફ ફૂડ એડલ્ટરેશન એકટ શેના માટે છે ? હવા પ્રદુષિત થતી રોકવા માટે આપેલ પૈકી એક પણ નહીં ઉર્જા ચેક કરવા માટે ખોરાકમાં થતી ભેળસેળ રોકવા માટે હવા પ્રદુષિત થતી રોકવા માટે આપેલ પૈકી એક પણ નહીં ઉર્જા ચેક કરવા માટે ખોરાકમાં થતી ભેળસેળ રોકવા માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત તમામ નાગરિકોને વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અધિકાર રહેલો છે ? અનુચ્છેદ 20(1) (ક) અનુચ્છેદ 19(1) (ક) અનુચ્છેદ 20(2) (ક) અનુચ્છેદ 19(2) (ક) અનુચ્છેદ 20(1) (ક) અનુચ્છેદ 19(1) (ક) અનુચ્છેદ 20(2) (ક) અનુચ્છેદ 19(2) (ક) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) વિધાનસભાની જાહેર હિસાબ સમિતિ સંદર્ભે કયું વિધાન સાચું નથી ? આ સમિતિમાં સભ્ય હોય તેવા વિધાન સભ્ય મંત્રીમંડળમાં સ્થાન પામે તો આ સમિતિનું સભ્યપદ પૂર્ણ થાય છે. સમિતિના અધ્યક્ષ વિરોધ પક્ષના હોય છે. મંત્રી મંડળના કોઈ સભ્ય આ સમિતિમાં ન હોઈ શકે સમિતિના 2 સભ્યોની નિમણૂક CAG દ્વારા કરવામાં આવે છે. આ સમિતિમાં સભ્ય હોય તેવા વિધાન સભ્ય મંત્રીમંડળમાં સ્થાન પામે તો આ સમિતિનું સભ્યપદ પૂર્ણ થાય છે. સમિતિના અધ્યક્ષ વિરોધ પક્ષના હોય છે. મંત્રી મંડળના કોઈ સભ્ય આ સમિતિમાં ન હોઈ શકે સમિતિના 2 સભ્યોની નિમણૂક CAG દ્વારા કરવામાં આવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિની ચૂંટણીની રીત ભારતના સંવિધાનમાં કયા અનુચ્છેદમાં આપવામાં આવેલ છે ? અનુચ્છેદ - 53 અનુચ્છેદ - 52 અનુચ્છેદ - 54 અનુચ્છેદ - 55 અનુચ્છેદ - 53 અનુચ્છેદ - 52 અનુચ્છેદ - 54 અનુચ્છેદ - 55 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP