ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) માનવ વિકાસના સમર્થક અર્થશાસ્ત્રી___ માઈકલ ટોડેરો મહેબૂબ ઉલ હક કિન્ડલ બર્જર જિરાલ્ડ મેયર માઈકલ ટોડેરો મહેબૂબ ઉલ હક કિન્ડલ બર્જર જિરાલ્ડ મેયર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારત સરકારે સૌપ્રથમવાર ક્યારે 9 (નવ) જાહેર ક્ષેત્રના એકમોને 'નવરત્ન દરજ્જો' તરીકે ઓળખ્યા ? 1995 1991 1997 2001 1995 1991 1997 2001 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચેનામાંથી કયા આર્થિક વિકાસના માપદંડ છે ?1. માનવ વિકાસ સૂચકાંક (HDI) 2. જાતીય વિકાસ સૂચકાંક (GDI) 3. જાતીય સશકિતકરણ સૂચકાંક (GEM) 4. ચોખ્ખું રાષ્ટ્રીય ઉત્પાદન (NNP) 5. વૈશ્વિક ખુશહાલી સૂચકાંક (GHI) 1, 3, 4 અને 5 1, 2, 3 અને 5 આપેલ તમામ 1, 2, 3 અને 4 1, 3, 4 અને 5 1, 2, 3 અને 5 આપેલ તમામ 1, 2, 3 અને 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) 1978ના વર્ષમાં ભારત સરકાર દ્વારા ભારતીય ચલણી નોટો રદ કરવામાં આવી હતી તે સમયે વડાપ્રધાન કોણ હતા ? ઈન્દિરા ગાંધી અટલ બિહારી વાજપેયી મોરારજી દેસાઈ ચૌધરી ચરણસિંહ ઈન્દિરા ગાંધી અટલ બિહારી વાજપેયી મોરારજી દેસાઈ ચૌધરી ચરણસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) આયાત અને નિકાસના સરવૈયાને શું કહેવામાં આવે છે ? ચૂકવણી સરવૈયું આપેલ પૈકી એક પણ નહીં આયાત-નિકાસ સરવૈયું ચૂકવણી સમતુલા ચૂકવણી સરવૈયું આપેલ પૈકી એક પણ નહીં આયાત-નિકાસ સરવૈયું ચૂકવણી સમતુલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) "Faster, sustainable and more inclusive Growth" એવું ગૌણ શીર્ષક કઈ પંચવર્ષીય યોજનામાં આપવામાં આવેલ હતું ? દસમી નવમી બારમી અગિયારમી દસમી નવમી બારમી અગિયારમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP