ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ડિજિટલ ચૂકવણા ઉપરનો પોતાનો આખરી અહેવાલ તાજેતરમાં કઈ સમિતિએ કેન્દ્ર સરકારને સુપ્રત કર્યો છે ?

એચ. આર. ખાન સમિતિ
રતન વાતલ સમિતિ
સલિલ કપુર સમિતિ
ઇન્દ્રજીત શેખર સમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
જે અર્થતંત્રમાં ઉત્પાદનના બધા સાધનોની માલિકી માત્ર સરકારની હોય તેવા અર્થતંત્રને શું કહે છે ?

સમાજવાદી અર્થતંત્ર
જાહેર અર્થતંત્ર
જાહેર ક્ષેત્રના પ્રભુત્વવાળુ અર્થતંત્ર
સરકારી અર્થતંત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
આયોજન પંચ અનુસાર ભારતના ગ્રામીણ ક્ષેત્રમાં અને શહેરી વિસ્તાર માટે પ્રતિ વ્યક્તિને અનુક્રમે કેટલા કેલરી ન્યૂનતમ પૌષ્ટિક ખોરાક મળવો જોઈએ.

2300,2000
2000,1800
2000,1900
2400, 2100

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નીચેના પૈકી કયું GST કાઉન્સિલ બાબતે સાચું છે ?

વડાપ્રધાન GST કાઉન્સિલના અધ્યક્ષ છે.
આપેલ પૈકી કોઇ નહી
આપેલ બંને
GST કાઉન્સિલ કેન્દ્ર તેમજ રાજ્યો બંનેને ભલામણો કરશે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP