ગુજરાતના જિલ્લા (District of Gujarat)
ગુજરાત રાજ્યમાં આવેલા સુરત જિલ્લાને કયા તમામ (ચારેય) જિલ્લાઓની હદ સ્પર્શે છે ?

વલસાડ, ડાંગ, તાપી, છોટાઉદેપુર
તાપી, ભરૂચ, નવસારી, નર્મદા
છોટાઉદેપુર, ડાંગ, વલસાડ, તાપી
નવસારી,ડાંગ, નર્મદા, ભરૂચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતના જિલ્લા (District of Gujarat)
ગુજરાત રાજ્યના ખેડા જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી ?

મહીસાગર
આણંદ
અરવલ્લી
છોટાઉદેપુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતના જિલ્લા (District of Gujarat)
નીચે દર્શાવેલ જોડકા પૈકી અયોગ્ય જોડ શોધો.

નૌકા સેના માટેનું તાલીમ કેન્દ્ર-વાલસુર : જામનગર જિલ્લો
રમણીય દરિયાકિનારો ધરાવતું સ્થળ-ચોરવાડ : જૂનાગઢ જીલ્લો
ભગવાન શ્રીકૃષ્ણના દેહત્યાગ થયાની માન્યતા ધરાવતું સ્થળ-ભાલકાતીર્થ : ગીરસોમનાથ જિલ્લો
હર્ષદમાતાનું પવિત્ર યાત્રાધામ-મિયાણી : ભાવનગર જિલ્લો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP