ગુજરાતના જિલ્લા (District of Gujarat)
નવો મોરબી જિલ્લો કયા જિલ્લાઓના વિસ્તારને અલગ કરીને બનાવવામાં આવ્યો છે ?

રાજકોટ, સુરેન્દ્રનગર અને જામનગર
રાજકોટ અને સુરેન્દ્રનગર
રાજકોટ, સુરેન્દ્રનગર અને ભાવનગર
રાજકોટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતના જિલ્લા (District of Gujarat)
ગુજરાત રાજ્યમાં આવેલ ખેડા જિલ્લાને કયા તમામ (ચારેય) જિલ્લાઓની હદ સ્પર્શે છે ?

અમદાવાદ, છોટાઉદેપુર, અરવલ્લી, ભરૂચ
વડોદરા, મહીસાગર, તાપી, અમદાવાદ
છોટાઉદેપુર, આણંદ, પંચમહાલ, ગાંધીનગર
પંચમહાલ, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતના જિલ્લા (District of Gujarat)
ગુજરાતમાં રેલવે ટ્રેઈનિંગ કોલેજ (NAIR)ક્યાં આવેલ છે જે ભારતમાં એકમાત્ર સંસ્થા છે જે વિશેષ પ્રકારની ટ્રેનિંગ રેલવે અધિકારીઓને આપે છે ?

રાજકોટ
ગાંધીનગર
અમદાવાદ
વડોદરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP