ગુજરાતના જિલ્લા (District of Gujarat) દરિયાઈ ખનીજ તેલનું ઉદ્ભવનસ્થાન આલિયા બેટ કયા જિલ્લામાં આવેલું છે ? આણંદ ભરૂચ અમદાવાદ જામનગર આણંદ ભરૂચ અમદાવાદ જામનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) ડુંગળી અને લસણ સંશોધન કેન્દ્ર ક્યા આવેલું છે ? ગોધરા નડિયાદ ધર્મજ વેરાવળ ગોધરા નડિયાદ ધર્મજ વેરાવળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) પાટડી તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે ? સુરેન્દ્રનગર કચ્છ ભાવનગર અમરેલી સુરેન્દ્રનગર કચ્છ ભાવનગર અમરેલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) સ્વચ્છ ભારત અભિયાન હેઠળ ગુજરાતનો કયો જિલ્લો સૌપ્રથમ ખુલ્લામાં શોચક્રિયા-મુક્ત જાહેર કરાયો ? ડાંગ બારડોલી નર્મદા અમદાવાદ ડાંગ બારડોલી નર્મદા અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) ઈમારતી લાકડા માટેનું વ્યાપાર કેન્દ્ર આહવા કયા જિલ્લામાં આવેલું છે ? જુનાગઢ રાજકોટ નવસારી ડાંગ જુનાગઢ રાજકોટ નવસારી ડાંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) વેરાવળ ક્યા જિલ્લાનું મુખ્યમથક છે ? જૂનાગઢ જિલ્લો અમરેલી જિલ્લો ગીર સોમનાથ જિલ્લો જામનગર જિલ્લો જૂનાગઢ જિલ્લો અમરેલી જિલ્લો ગીર સોમનાથ જિલ્લો જામનગર જિલ્લો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP