ગુજરાતના જિલ્લા (District of Gujarat) ગુજરાત રાજ્યના અરવલ્લી જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી ? મહીસાગર દાહોદ ખેડા સાબરકાંઠા મહીસાગર દાહોદ ખેડા સાબરકાંઠા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) ગુજરાતના કયા જિલ્લામાં જેસોર રીંછ અભયારણ્ય આવેલું છે ? મહેસાણા બનાસકાંઠા પાટણ સાબરકાંઠા મહેસાણા બનાસકાંઠા પાટણ સાબરકાંઠા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) સ્વચ્છ ભારત અભિયાન હેઠળ ગુજરાતનો કયો જિલ્લો સૌપ્રથમ ખુલ્લામાં શોચક્રિયા-મુક્ત જાહેર કરાયો ? બારડોલી ડાંગ નર્મદા અમદાવાદ બારડોલી ડાંગ નર્મદા અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) ગુજરાત રાજ્યના ખેડા જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી ? છોટાઉદેપુર આણંદ અરવલ્લી મહીસાગર છોટાઉદેપુર આણંદ અરવલ્લી મહીસાગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) હળવદ તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે ? રાજકોટ સુરત અમદાવાદ મોરબી રાજકોટ સુરત અમદાવાદ મોરબી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) ગુજરાત રાજ્યમાં આવેલ ખેડા જિલ્લાને કયા તમામ (ચારેય) જિલ્લાઓની હદ સ્પર્શે છે ? અમદાવાદ, છોટાઉદેપુર, અરવલ્લી, ભરૂચ વડોદરા, મહીસાગર, તાપી, અમદાવાદ છોટાઉદેપુર, આણંદ, પંચમહાલ, ગાંધીનગર પંચમહાલ, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ અમદાવાદ, છોટાઉદેપુર, અરવલ્લી, ભરૂચ વડોદરા, મહીસાગર, તાપી, અમદાવાદ છોટાઉદેપુર, આણંદ, પંચમહાલ, ગાંધીનગર પંચમહાલ, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP