ભારતનું બંધારણ (Constitution Of India) નીચેનામાંથી નાયબ વડાપ્રધાન કોણ ન હતું ? ચૌધરી ચરનસિંહ બાબુ જગજીવનરામ લાલ કૃષ્ણ અડવાણી ગુલજારીલાલ નંદા ચૌધરી ચરનસિંહ બાબુ જગજીવનરામ લાલ કૃષ્ણ અડવાણી ગુલજારીલાલ નંદા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) માન. રાષ્ટ્રપતિશ્રી સંસદમાં મહત્તમ કેટલા સભ્યોની નિમણૂંક કરી શકે છે ? 13 11 12 14 13 11 12 14 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 'Transforming India' lecture Series કોના દ્વારા શરૂ કરવામાં આવેલ છે ? નીતિ આયોગ કેન્દ્રીય સતર્કતા આયોગ IIM કોલકાતા IIM અમદાવાદ નીતિ આયોગ કેન્દ્રીય સતર્કતા આયોગ IIM કોલકાતા IIM અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) આ વિધેયક રાજયસભામાં રજૂ કરી શકાતું નથી. સંરક્ષણ વિધેયક પક્ષાતર વિધેયક નીતિવિષયક વિધેયક નાણાં વિધેયક સંરક્ષણ વિધેયક પક્ષાતર વિધેયક નીતિવિષયક વિધેયક નાણાં વિધેયક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ચૂંટણીપંચ દ્વારા જાહેરનામું પ્રાપ્ત થયા પછી સંસદના ગૃહમાં સભ્યોની નિમણુંક કોણ કરી શકે ? ચેરમેન પ્રધાનમંત્રી લોકસભા અધ્યક્ષ રાષ્ટ્રપતિ ચેરમેન પ્રધાનમંત્રી લોકસભા અધ્યક્ષ રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (C.B.I.) નીચેના પૈકી કયા મંત્રાલય હેઠળ કાર્ય કરે છે ? ગૃહમંત્રી કેબિનેટ મંત્રાલય પરસોનેલ, પેન્શન એન્ડ પબ્લિક ગ્રીવયન્સ પી.એમ.ઓ. ગૃહમંત્રી કેબિનેટ મંત્રાલય પરસોનેલ, પેન્શન એન્ડ પબ્લિક ગ્રીવયન્સ પી.એમ.ઓ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP