ગુજરાતના જિલ્લા (District of Gujarat) નીચે દર્શાવેલ જોડકા પૈકી અયોગ્ય જોડ શોધો. વિશાળ થર્મલ પાવર સ્ટેશન-ધુવારણ : સુરત જીલ્લો કાચબાના ઉછેર માટેનું કેન્દ્ર-હાથબ : ભાવનગર જિલ્લો નવલખા દરબારગઢ માટે જાણીતું-ગોંડલ : રાજકોટ જિલ્લો જૈન પંચતીર્થમાનું વિખ્યાત સ્થળ-સુથરી : કચ્છ જિલ્લો વિશાળ થર્મલ પાવર સ્ટેશન-ધુવારણ : સુરત જીલ્લો કાચબાના ઉછેર માટેનું કેન્દ્ર-હાથબ : ભાવનગર જિલ્લો નવલખા દરબારગઢ માટે જાણીતું-ગોંડલ : રાજકોટ જિલ્લો જૈન પંચતીર્થમાનું વિખ્યાત સ્થળ-સુથરી : કચ્છ જિલ્લો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) "સીમા દર્શન" માટે ગુજરાત રાજ્યમાં કયું સ્થળ પસંદ કરવામાં આવેલું છે ? હાજીપીર નડાબેટ મુન્દ્રા દ્વારકા હાજીપીર નડાબેટ મુન્દ્રા દ્વારકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) નીચે દર્શાવેલ જોડકા પૈકી અયોગ્ય જોડ શોધો. દેવાધિદેવ મહાદેવનું ભવ્ય શિવાલય-બિલેશ્વર : રાજકોટ જિલ્લો પ્રતિ 18 વર્ષે ભારતના કુંભમેળાનું સ્થળ-ભાડભૂત : ભરૂચ જિલ્લો સાત નદીઓનું સંગમસ્થાન-વૌઠા : અમદાવાદ જિલ્લો કવિ કલાપીની કર્મભૂમિ-લાઠી : સુરેન્દ્રનગર જિલ્લો દેવાધિદેવ મહાદેવનું ભવ્ય શિવાલય-બિલેશ્વર : રાજકોટ જિલ્લો પ્રતિ 18 વર્ષે ભારતના કુંભમેળાનું સ્થળ-ભાડભૂત : ભરૂચ જિલ્લો સાત નદીઓનું સંગમસ્થાન-વૌઠા : અમદાવાદ જિલ્લો કવિ કલાપીની કર્મભૂમિ-લાઠી : સુરેન્દ્રનગર જિલ્લો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) નીચે દર્શાવેલ જોડકા પૈકી અયોગ્ય જોડ શોધો. ભગવાન શ્રીકૃષ્ણના દેહત્યાગ થયાની માન્યતા ધરાવતું સ્થળ-ભાલકાતીર્થ : ગીરસોમનાથ જિલ્લો નૌકા સેના માટેનું તાલીમ કેન્દ્ર-વાલસુર : જામનગર જિલ્લો હર્ષદમાતાનું પવિત્ર યાત્રાધામ-મિયાણી : ભાવનગર જિલ્લો રમણીય દરિયાકિનારો ધરાવતું સ્થળ-ચોરવાડ : જૂનાગઢ જીલ્લો ભગવાન શ્રીકૃષ્ણના દેહત્યાગ થયાની માન્યતા ધરાવતું સ્થળ-ભાલકાતીર્થ : ગીરસોમનાથ જિલ્લો નૌકા સેના માટેનું તાલીમ કેન્દ્ર-વાલસુર : જામનગર જિલ્લો હર્ષદમાતાનું પવિત્ર યાત્રાધામ-મિયાણી : ભાવનગર જિલ્લો રમણીય દરિયાકિનારો ધરાવતું સ્થળ-ચોરવાડ : જૂનાગઢ જીલ્લો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) ભારતનું બીજા ક્રમનું સૌથી મોટું સાયન્સ સીટી કયાં આવેલું છે ? વડોદરા અમદાવાદ ગાંધીનગર રાજકોટ વડોદરા અમદાવાદ ગાંધીનગર રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) માલપુર તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે ? અમરેલી ખેડા અરવલ્લી સાબરકાંઠા અમરેલી ખેડા અરવલ્લી સાબરકાંઠા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP