ગુજરાતના જિલ્લા (District of Gujarat) ભરૂચ જિલ્લાની હદને નીચે જણાવેલ જિલ્લામાંથી કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી ? સુરત તાપી નર્મદા વડોદરા સુરત તાપી નર્મદા વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) ગુજરાત રાજ્યના નર્મદા જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી કયા જિલ્લાની હદ સ્પર્શથી નથી ? નવસારી તાપી છોટાઉદેપુર ભરૂચ નવસારી તાપી છોટાઉદેપુર ભરૂચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) ભાવનગર પાસે આવેલ અલંગ શા માટે જાણીતું છે ? યાર્ન એક્સપોર્ટ શિપ બ્રેકિંગ યાર્ડ કેમિકલ એક્સપોર્ટ મત્સ્ય ઉદ્યોગ યાર્ન એક્સપોર્ટ શિપ બ્રેકિંગ યાર્ડ કેમિકલ એક્સપોર્ટ મત્સ્ય ઉદ્યોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) ગુજરાતનું અપ્રતિમ પ્રાકૃતિક સૌંદર્યધામ જેવું 'સફેદ રણ' ક્યાં આવેલ છે ? કચ્છ પોરબંદર બનાસકાંઠા સુરેન્દ્રનગર કચ્છ પોરબંદર બનાસકાંઠા સુરેન્દ્રનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) રાપર તાલુકો ગુજરાતના કયા જિલ્લામાં આવેલ છે ? ખેડા આણંદ કચ્છ પંચમહાલ ખેડા આણંદ કચ્છ પંચમહાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) ગુજરાતમાં આવેલા સંશોધન કેન્દ્ર અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો. ડુંગળી અને લસણ સંશોધન કેન્દ્ર - ગોધરા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર – ડીસા (બનાસકાંઠા) ખારેક સંશોધન કેન્દ્ર - મુંદ્રા તમાકુ સંશોધન કેન્દ્ર – સાપુતારા ડુંગળી અને લસણ સંશોધન કેન્દ્ર - ગોધરા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર – ડીસા (બનાસકાંઠા) ખારેક સંશોધન કેન્દ્ર - મુંદ્રા તમાકુ સંશોધન કેન્દ્ર – સાપુતારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP