કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021)
તાજેતરમાં રિપબ્લિક ઓફ કોરિયાએ ગાર્ડ ઓફ ઓનર તરીકે કોને સન્માનિત કર્યા ?

એડમિરલ કરમવીરસિંઘ
એર ચીફ માર્શલ આર. કે. એસ. ભદૌરીયા
જનરલ બિપિન રાવત
જનરલ એમ. એમ. નરવણે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021)
તાજેતરમાં ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)માં BCCIના સત્તાવાર પ્રતિનિધિ તરીકે કોનું નામાંકન કરવામાં આવ્યું ?

રવિ શાસ્ત્રી
રાજીવ શુક્લા
સૌરવ ગાંગુલી
જય શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021)
ગુજરાત સરકારે કયા વર્ષ સુધીમાં કાયમી ઊર્જા સ્ત્રોતોના માઘ્યમથી 30,000 મેગાવોટ ઊર્જા હાંસલ કરવાનો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે ?

વર્ષ 2026
વર્ષ 2023
વર્ષ 2022
વર્ષ 2025

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021)
તાજેતરમાં ગોવામાં ચર્ચામાં રહેલી 'મેરા ગાંવ મેરા ગૌરવ' પહેલની શરૂઆત ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ (ICAR)દ્વારા કયા વર્ષે કરવામાં આવી હતી ?

વર્ષ 2020
વર્ષ 2019
વર્ષ 2015
વર્ષ 2018

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP