ભારતનું બંધારણ (Constitution Of India) સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવવાનો અધિકાર કોને છે ? પ્રધાનમંત્રી રાષ્ટ્રપતિને લોકસભાના અધ્યક્ષને રાજ્યસભાના અધ્યક્ષને પ્રધાનમંત્રી રાષ્ટ્રપતિને લોકસભાના અધ્યક્ષને રાજ્યસભાના અધ્યક્ષને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ધારાસભા અને કારોબારી સિવાય કેન્દ્ર સરકારનું ત્રીજુ અંગ ક્યું છે ? વહીવટી તંત્ર પંચાયત ન્યાય તંત્ર સૈન્ય વહીવટી તંત્ર પંચાયત ન્યાય તંત્ર સૈન્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેનામાંથી ભારતના બંધારણ નો કયો અનુચ્છેદ એવી જોગવાઈ કરે છે કે નાણા વિધેયક રાજ્યસભામાં રજૂ ન થઈ શકે? 109(2) 109(1) 107(1) 109(3) 109(2) 109(1) 107(1) 109(3) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કોઇ વ્યક્તિને ગેરકાનૂની અટકાયતમાંથી મુક્ત કરવા માટે યોગ્ય ન્યાયિક એકમ નીચેના પૈકી કયું આજ્ઞાપત્ર ફરમાવી શકે ? કો-વોરન્ટો સર્ટિઓરરી હેબિયર્સ કોર્પસ મેન્ડેમસ કો-વોરન્ટો સર્ટિઓરરી હેબિયર્સ કોર્પસ મેન્ડેમસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણનો પ્રથમ સુધારો ક્યારે કરવામાં આવ્યો હતો ? 1953 1956 1951 1960 1953 1956 1951 1960 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) એવી દરખાસ્ત કે જેના વડે માંગણીની રકમનો ઘટાડો રૂ.1 (રૂપિયો એક ફક્ત) કરવામાં આવે તેને શું કહે છે ? શાખ કાપ દરખાસ્ત આર્થિક કાપ દરખાસ્ત સાંકેતિક કાપ દરખાસ્ત નીતિ કાપ દરખાસ્ત શાખ કાપ દરખાસ્ત આર્થિક કાપ દરખાસ્ત સાંકેતિક કાપ દરખાસ્ત નીતિ કાપ દરખાસ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP