ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion) બે સંખ્યાનો સરવાળો 45 છે. તેમનો ગુણોત્તર 1:2 છે, તો તે સંખ્યાઓ શોધો. 15, 30 11, 22 21, 24 12, 24 15, 30 11, 22 21, 24 12, 24 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion) બે સંખ્યા 5 : 8 ના પ્રમાણમાં છે. પ્રથમ સંખ્યામાં 5 અને બીજી સંખ્યામાં 10 ઉમેરતા બનતી નવી સંખ્યાનો ગુણોત્તર 3/5 છે. મૂળ સંખ્યાઓ શોધો. 50, 80 25, 40 100, 160 40, 25 50, 80 25, 40 100, 160 40, 25 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion) બે સંખ્યાઓનો સ૨વાળો 45 અને તેમનો ગુણોત્ત૨ 7:8 હોય તો તે સંખ્યા શોધો. 30 અને 15 22 અને 23 21 અને 24 25 અને 20 30 અને 15 22 અને 23 21 અને 24 25 અને 20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion) 53 રૂ. A, B, C વચ્ચે એવી રીતે વહેંચાઈ છે કે જેથી A ને B કરતાં 7 રૂ, વધુ મળે છે. B ને C કરતાં 8 રૂ. વધુ મળે છે. તો A, B, અને C ની વહેંચણીનો ગુણોત્તર : 15 : 8 : 30 16 : 9 : 8 25 : 18 :10 18 : 25 : 10 15 : 8 : 30 16 : 9 : 8 25 : 18 :10 18 : 25 : 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion) બે સંખ્યા 5 : 8 ના પ્રમાણમાં છે. પ્રથમ સંખ્યામાં 5 અને બીજી સંખ્યામાં 10 ઉમેરતા બનતી નવી સંખ્યાનો ગુણોત્તર 3/5 છે. મૂળ સંખ્યાઓ શોધો. 40, 25 50, 80 100, 160 25, 40 40, 25 50, 80 100, 160 25, 40 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion) જો X/3 = 16/Y = 4 તો X + Y ની કિંમત કેટલી ? 48 16 26 28 48 16 26 28 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP X/3 = 16/Y = 4 X = 4×3 = 12 16/Y = 4 Y = 16/4 = 4 X+Y = 12+4 = 16