નફો અને ખોટ (Profit and Loss)
કાપડના ભાવમાં દ૨ મીટરે રૂ. 10 ઘટતાં રૂ. 400માં પહેલા કરતાં 2 મીટર વધુ કાપડ મળે છે, તો કાપડનો અગાઉનો ભાવ કેટલો હશે ?

60 રૂ./મીટર
50 રૂ./મીટર
20 રૂ./મીટર
40 રૂ./મીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

નફો અને ખોટ (Profit and Loss)
દુકાનદાર 50 kg ચોખા રૂા. 10 kg ના ભાવે ખરીદે છે. 200 kg ચોખા રૂા. 7.50 kg ના ભાવે ખરીદે છે. બંને ભેગા કરી રૂા. 11 kg ના ભાવે વેચે છે. તો દુકાનદારને કેટલા ટકા નફો થાય ?

20
37.5
25
12.5

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

નફો અને ખોટ (Profit and Loss)
ચાંદની એક સાયકલ રૂ.5500 માં વેચે છે. આમ કરતાં તેને 14% નફો થાય છે. તો આ સાયકલની મૂળ કિંમત કેટલી હશે ?

રૂ. 4824.65
રૂ. 4825.56
રૂ. 4825.65
રૂ. 4824.56

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

નફો અને ખોટ (Profit and Loss)
એક વેપા૨ીએ 4,000 રૂા. નો માલ ખરીદ્યો. અડધો માલ 10% નફાથી વેચ્યો. બાકીનો માલ કેટલા ટકા નફાથી વેચવો જોઈએ જેથી સરવાળે 25% નફો થાય ?

30
45
40
20

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP