ગુજરાતના જિલ્લા (District of Gujarat) ડાંગ જિલ્લાનું મુખ્ય મથક કયું છે ? છોટાઉદેપુર વાંસદા ધરમપુર આહવા છોટાઉદેપુર વાંસદા ધરમપુર આહવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) પવિત્ર રૂકમાવતી નદીના કિનારે આવેલ યાત્રાધામ રામપર વેકરા કયા જિલ્લામાં આવેલું છે ? સાબરકાંઠા કચ્છ બનાસકાંઠા પોરબંદર સાબરકાંઠા કચ્છ બનાસકાંઠા પોરબંદર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) ડાયનાસોરના ઈંડાનુ અવશેષ સ્થળ રૈયાલી કયા જિલ્લામાં આવેલું છે ? તાપી મહીસાગર સુરત વડોદરા તાપી મહીસાગર સુરત વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) ભારતનું બીજા ક્રમનું સૌથી મોટું સાયન્સ સીટી કયાં આવેલું છે ? રાજકોટ અમદાવાદ વડોદરા ગાંધીનગર રાજકોટ અમદાવાદ વડોદરા ગાંધીનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) "સીમા દર્શન" માટે ગુજરાત રાજ્યમાં કયું સ્થળ પસંદ કરવામાં આવેલું છે ? હાજીપીર નડાબેટ દ્વારકા મુન્દ્રા હાજીપીર નડાબેટ દ્વારકા મુન્દ્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) ડુંગળી અને લસણ સંશોધન કેન્દ્ર ક્યા આવેલું છે ? વેરાવળ ધર્મજ ગોધરા નડિયાદ વેરાવળ ધર્મજ ગોધરા નડિયાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP