ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ શબ્દોમાંથી કયો શબ્દ 'પરિત્રાણ' શબ્દનો સમાનાર્થી નથી તે જણાવો. આત્મરક્ષણ સંબંધિત અટકાવ કવચ આત્મરક્ષણ સંબંધિત અટકાવ કવચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કયો પ્રકંપી વ્યંજન ગણાય છે ? ર્ ક્ ણ્ લ્ ર્ ક્ ણ્ લ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) મોડી મોડી ખબર પડી, બા તું જ છો જ્યોતિધામ ! છંદ લખો. મંદાક્રાન્તા શિખરિણી પૃથ્વી હરિગીત મંદાક્રાન્તા શિખરિણી પૃથ્વી હરિગીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સંધિ જોડો.સિન્ધુ + ઊર્મિ સિંધુઉર્મિ સિન્ધૂર્મિ સિંધઊર્મિ સિંધુઊર્મિ સિંધુઉર્મિ સિન્ધૂર્મિ સિંધઊર્મિ સિંધુઊર્મિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'કૂથલી' શબ્દનું વિરુદ્ધાર્થી શબ્દ ___ છે. નિંદા તોછડું વિવેકી પ્રશંસા નિંદા તોછડું વિવેકી પ્રશંસા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વાંચશો તો પાસ થશો - રેખાંકિત પદ શું છે ? સંયોજક વિશેષણ ક્રિયા વિશેષણ નિપાત સંયોજક વિશેષણ ક્રિયા વિશેષણ નિપાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP