ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આપેલા વાક્યમાંથી ખોટા પદપ્રત્યય શોધી વિકલ્પમાંથી સાચા પ્રત્યય શોધો. ધરતી પર મોતનું વરસાદ વરસી રહ્યો. ને થી નો ની ને થી નો ની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'કુંજર' શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે ? વનિતા હાથી કોયલ જંગલ વનિતા હાથી કોયલ જંગલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નિપાતનું રૂપ વાક્યમાં કયા પદની સાથે આવે ? ક્રિયાપદ સંજ્ઞા કોઈપણ પદની સાથે સર્વનામ ક્રિયાપદ સંજ્ઞા કોઈપણ પદની સાથે સર્વનામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ધમાલ ન કરો, જરાય નહિ નેન ભીનાં થશો' - પંક્તિનો છંદ ઓળખાવો. મનહર હરિગીત પૃથ્વી મંદાક્રાન્તા મનહર હરિગીત પૃથ્વી મંદાક્રાન્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી વિરોધી અર્થ આપતી કહેવતોમાંથી કયું વિગતજૂથ ખોટું છે ? ઝાઝા હાથ રળિયામણા - ઝાઝી સુયાણીએ વેતર વંઠે સાઠે બુદ્ધિ નાઠી - ઘરડાં ગાડા વાળે માગ્યા કરતાં મરવું ભલું - બળિયાના બે ભાગ બોલે તેના બોર વેચાય - ન બોલ્યામાં નવ ગુણ ઝાઝા હાથ રળિયામણા - ઝાઝી સુયાણીએ વેતર વંઠે સાઠે બુદ્ધિ નાઠી - ઘરડાં ગાડા વાળે માગ્યા કરતાં મરવું ભલું - બળિયાના બે ભાગ બોલે તેના બોર વેચાય - ન બોલ્યામાં નવ ગુણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'મમતાથી કૉલેજમાં જવાયું.’ - વાક્યનો પ્રકાર ઓળખાવો. કર્મણિ કર્તરિ ભાવેપ્રયોગ પ્રેરક કર્મણિ કર્તરિ ભાવેપ્રયોગ પ્રેરક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP