ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ કહેવતનો સાચા અર્થવાળો વિકલ્પ શોધો.દૂઝણી ગાયની લાત પણ સારી દૂઝણી ગાય દૂધ આપતી નથી જાહેર ચીજ સૌના માટે હોય છે. દૂઝણી ગાય નુકસાન પહોંચાડતી નથી ફાયદો કરાવનારના દોષ પણ સહી લેવા દૂઝણી ગાય દૂધ આપતી નથી જાહેર ચીજ સૌના માટે હોય છે. દૂઝણી ગાય નુકસાન પહોંચાડતી નથી ફાયદો કરાવનારના દોષ પણ સહી લેવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) મહેનત સંજ્ઞાનો પ્રકાર દર્શાવો. વ્યક્તિવાચક જાતિવાચક ભાવવાચક દ્રવ્યવાચક વ્યક્તિવાચક જાતિવાચક ભાવવાચક દ્રવ્યવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) પર્વત પાસેથી અડગ મનોબળ મળે છે. - ક્રિયાપદનો પ્રકાર નક્કી કરો. સંયુક્ત ક્રિયાપદ દ્વિકર્મક સકર્મક અકર્મક સંયુક્ત ક્રિયાપદ દ્વિકર્મક સકર્મક અકર્મક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) લિંગ પરિવર્તનની દ્રષ્ટિએ કઈ જોડી ખોટી છે ? પલંગ-ખુરશી પર્વત-દીવાલ બાળક-છોકરું ગોળો-ગોળી પલંગ-ખુરશી પર્વત-દીવાલ બાળક-છોકરું ગોળો-ગોળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) છંદ ઓળખાવો : 'પાણી અને બ્રશ સહુ દઈ તું જતીતી' હરિણી વસંતતિલકા માલિની મિશ્રોપજાતિ હરિણી વસંતતિલકા માલિની મિશ્રોપજાતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કયા વાક્યપ્રકારમાં સીધું વિધાન થયેલું જોવા મળે છે ? કર્મણિવાક્ય વિધિવાક્ય હકારવાક્ય ઉદગારવાક્ય કર્મણિવાક્ય વિધિવાક્ય હકારવાક્ય ઉદગારવાક્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP