ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો. ઉદધિ અબ્ધિ સરિતા માખણ આપગા અબ્ધિ સરિતા માખણ આપગા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નિપાત લખો : 'હું આજે પણ એમની હાજરી અનુભવી શકું છું.' પણ હું છું હાજરી પણ હું છું હાજરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) પરેશ દ્વારા ગીત ગાવામાં આવી રહ્યું છે - વાકયમાં નામયોગી કયું છે ? રહ્યું આવી દ્વારા માં રહ્યું આવી દ્વારા માં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) મંદાક્રાંતા છંદની પંક્તિ શોધીને લખો. છે કો મારું અખિલ જગમાં ? બૂમ મેં એક પાડી કદી મારી પાસે વન વન તણા હોત કુસુમો કાળી ધોળી રાતી ગાય, પીએ પાણી ચરવા જાય સમુદ્રમાં ભણી ઉપડ્યા કમરને કસી રંગથી છે કો મારું અખિલ જગમાં ? બૂમ મેં એક પાડી કદી મારી પાસે વન વન તણા હોત કુસુમો કાળી ધોળી રાતી ગાય, પીએ પાણી ચરવા જાય સમુદ્રમાં ભણી ઉપડ્યા કમરને કસી રંગથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) બારણું બંધ રાખવાનો લાંબો આડો દંડો - શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. કમાન ભોગળ ભોગર દંડો કમાન ભોગળ ભોગર દંડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘વડ’ કયા પ્રકારની સંજ્ઞા છે ? વ્યક્તિવાચક દ્રવ્યવાચક જાતિવાચક સમૂહવાચક વ્યક્તિવાચક દ્રવ્યવાચક જાતિવાચક સમૂહવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP