ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ વાક્ય પ્રેરકનો સાચો વિકલ્પ શોધો. તે ખાય છે. તેની પાસે ખાવાશે તેને ખવડાવે છે તેને ખવડાવશે તેનાથી ખવાય છે તેની પાસે ખાવાશે તેને ખવડાવે છે તેને ખવડાવશે તેનાથી ખવાય છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘લોકો ભ્રષ્ટાચાર કરે છે.’ - આ વાક્યનું પ્રેરકવાક્ય બનાવો. (લોકો ભ્રષ્ટચાર કરાવે છે.) અને (નેતાઓ લોકો પાસે ભ્રષ્ટાચાર કરાવે છે.) બંને સાચાં નેતાઓ લોકો પાસે ભ્રષ્ટાચાર કરાવે છે. લોકો ભ્રષ્ટચાર કરાવે છે. લોકો ભ્રષ્ટાચાર કરાવતા હતા. (લોકો ભ્રષ્ટચાર કરાવે છે.) અને (નેતાઓ લોકો પાસે ભ્રષ્ટાચાર કરાવે છે.) બંને સાચાં નેતાઓ લોકો પાસે ભ્રષ્ટાચાર કરાવે છે. લોકો ભ્રષ્ટચાર કરાવે છે. લોકો ભ્રષ્ટાચાર કરાવતા હતા. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કોડભરી અંગના, તારાને અંગમહી રંગ શા અનંગના ? -આ પંક્તિનો અલંકાર દર્શાવો. વર્ણાનુપ્રાસ વ્યતિરેક શબ્દાનુપ્રાસ અંત્યાનુપ્રાસ વર્ણાનુપ્રાસ વ્યતિરેક શબ્દાનુપ્રાસ અંત્યાનુપ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી સાચી સંધિ ઓળખી બતાવો. મન્વ + અન્તર = મન્વન્તર સદ + ઉપયોગ = સદુપયોગ રાજ + ઋષિ = રાજર્ષિ તલ્ + લીન = તલ્લીન મન્વ + અન્તર = મન્વન્તર સદ + ઉપયોગ = સદુપયોગ રાજ + ઋષિ = રાજર્ષિ તલ્ + લીન = તલ્લીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'સિન્ધૂર્મિ' શબ્દની સંધિ છૂટી પાડો. સિન્ધુ + ઊર્મિ સિન્ધુ + ઉર્મિ સીન્ધુ + ઊર્મિ સિન્ધૂ + ઊર્મિ સિન્ધુ + ઊર્મિ સિન્ધુ + ઉર્મિ સીન્ધુ + ઊર્મિ સિન્ધૂ + ઊર્મિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આ સમજવું સહેલું નથી વાક્યમાં સમજવું નીચેના પૈકી શું છે ? સંજ્ઞા વિશેષણ સર્વનામ કૃદંત સંજ્ઞા વિશેષણ સર્વનામ કૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP