ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટરૂપ વિકલ્પમાંથી શોધો. ભાઠો દલાલી ભાલ કલેડુ પથરો દલાલી ભાલ કલેડુ પથરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘‘હું વાંચીને લખુ છું” કૃદંતનો પ્રકાર જણાવો. સબંધક ભુતકૃદંત હેત્વર્થ કૃદંત ભુત કૃદંત વર્તમાન કૃદંત સબંધક ભુતકૃદંત હેત્વર્થ કૃદંત ભુત કૃદંત વર્તમાન કૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કોને અમને કહો છે - વાક્યમાં યોગ્ય વિરામચિહ્ન મુકતાં કયું વાક્ય સાચું બને ? કોને ! અમને, કહો છો ? કોને, અમને કહો છો ? કોને ? અમને, કહો છો ? કોને ? અમને કહો છો ! કોને ! અમને, કહો છો ? કોને, અમને કહો છો ? કોને ? અમને, કહો છો ? કોને ? અમને કહો છો ! ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘મેરુ તો ડગે પણ જેનાં મનડાં ડગે નહીં પાનબાઈ...' - આ પંક્તિમાં કયો અલંકાર જણાય છે ? વ્યતિરેક રૂપક ઉપમા એક પણ નહીં વ્યતિરેક રૂપક ઉપમા એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આવું ટી.વી. ફક્ત ગામમાં ફક્ત બે જણાને ત્યાં છે - નિપાત શોધો. ગામમાં બે જણાને ત્યાં ફકત ગામમાં બે જણાને ત્યાં ફકત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'મહાબાહુ અર્જુનને સામાન્ય લૂંટારૂઓએ લૂંટયો' - લીટી કરેલ સમાસ ઓળખો. બહુવ્રીહી તત્પુરુષ કર્મધારય એકપણ સાચું નથી બહુવ્રીહી તત્પુરુષ કર્મધારય એકપણ સાચું નથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP