GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેના પૈકી કયા જોડકાઓ અયોગ્ય રીતે જોડવામાં આવ્યા છે ?

ફાલ્કન - રશિયા દ્વારા ભારતને પૂરી પાડવામાં આવેલ ક્રૂઝ મિસાઈલ
આઈ. એન. એસ. કદંબ - કારવાર ખાતે આવેલ નૌકાદળ મથક
અર્જુન - સ્વદેશી નિર્મિત મુખ્ય યુદ્ધ ટેંક
સારસ - સ્વદેશ વિકસિત નાગરિક ઉડ્ડયન જહાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
ભારતમાં અવલંબન ગુણોત્તર (Dependency ratio)ની ગણતરી માટે નીચેના પૈકી કયું સૂત્ર વપરાય છે ?

આપેલ પૈકી કોઇ નહીં
વસ્તી (0-14 વર્ષ) અને (60 વર્ષ અને ઉપર)
____________________________________
કામ કરતી વસ્તી (15-59 વર્ષ)
વસ્તી (0-18 વર્ષ) અને (59 વર્ષ અને ઉપર)
___________________________________
કામ કરતી વસ્તી(19-58 વર્ષ)
કામ કરતી વસ્તી (15-59 વર્ષ)
_________________________________
વસ્તી (0-14 વર્ષ) અને (60 વર્ષ અને ઉપર)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
બે ટેબલની મૂળ કિંમતનો સરવાળો રૂ.62,500 છે. આ ટેબલો અનુક્રમે 20% અને 30% ના નફાથી વેચાય છે જો તેમની વેચાણકિંમત સરખી હોય, તો તેમની મૂળ કિંમતનો તફાવત કેટલો થશે ?

રૂ. 2,500
રૂ. 2,300
આપેલ પૈકી એક પણ નહીં
રૂ. 2,700

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
ICMR દ્વારા દેશના નાગરિકોની ખોરાક વિશેની ટેવો અંગેના અહેવાલ પ્રકાશિત કરવા બાબતે નીચેના પૈકી કયા વિધાન સાચાં છે ?
1. આ અભ્યાસ અનુસાર ચરબીનો વપરાશ શાકાહારીઓ એ માંસાહારીઓ કરતાં વધુ કરે છે.
2. ભારતના મહાનગરોમાં વર્ધીત ચરબી (Added fat) ના વપરાશમાં દિલ્હી અને અમદાવાદ યાદીમાં અગ્રતા ક્રમે છે.
3. અહેવાલમાં એમ પણ જણાવાયું છે કે વર્ધીત ચરબી (Added fat) એ 13 થી 30 વર્ષની વયજૂથના લોકો સૌથી વધુ માત્રામાં લે છે.

માત્ર 1 અને 3
માત્ર 2 અને 3
1,2 અને 3
માત્ર 1 અને 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP