GPSC PI Prelim Exam Paper 03 January 2021
ન્યુક્લિયર રિએક્ટર અને અણુબોમ્બ વચ્ચે તફાવત એ છે કે -

ન્યુક્લિયર રિએક્ટરમાં ચેઈન રિએક્શન નિયંત્રિત હોય છે.
આપેલ પૈકી એક પણ નહીં
ન્યુક્લિયર રિએક્ટરમાં ચેઈન રિએક્શન (ક્રિયા શ્રૃંખલા) થતી નથી જ્યારે અણુ બોમ્બમાં થાય છે.
ન્યુક્લિયર રિએક્ટરમાં ચેઈન રિએકશન નિયંત્રિત હોતી નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
નેશનલ પ્રોગ્રામ ઓફ એજ્યુકેશન ફોર ગર્લ્સ એટ એલીમેન્ટરી લેવલ (NPEGEL) બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
i. તે સૂક્ષ્મ (Micro) સ્તરે મુદ્દાઓ ધ્યાનમાં લે છે.
ii. તેનું અમલીકરણ શૈક્ષણિક રીતે પછાત બ્લોકસમાં થાય છે.
iii. તે શાળાઓમાં કન્યાઓની જરૂરિયાતો ધ્યાનમાં લે છે.

ફક્ત i અને iii
i,ii અને iii
ફક્ત ii અને iii
ફક્ત i અને ii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
સિંધુ સંસ્કૃતિના નીચેના પૈકી કયા સ્થળોએ યજ્ઞવેદીઓ ઓળખી કાઢવામાં આવી છે ?
i. લોથલ
ii. બનાવલી
iii. હરપ્પા
iv. કાલીબંગા

ફક્ત i અને iii
i,ii,iii અને iv
ફક્ત i અને iv
ફક્ત i અને ii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
ભવિષ્યમાં આર્થિક વિકાસનો એજન્ડા સમાવિષ્ટ વૃદ્ધિ છે. સમાવિષ્ટ વૃદ્ધિની વ્યૂહરચના ___ ઉપર ધ્યાન કેન્દ્રીત કરતી નથી.

પછાત વર્ગોમાં ગરીબીમાં ઘટાડો
આપેલ પૈકી કોઈ નહીં
આદિવાસી વસ્તી માટે આજીવિકાનું વૈવિધ્યીકરણ કરવું
શૈક્ષણિક તકોમાં વધારો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
જોડકાં જોડો.
a. નિશાન-ડંકા
b. રાવણ હથ્થો
c. પાવરી
d. માણ
i. અવનધ વાદ્ય
ii. તંતુ વાદ્ય
iii. સૂષિર વાદ્ય
iv ઘન વાદ્ય

a-ii, b-i, c-iii, d-iv
a-i, b-ii, c-iii, d-iv
a-i, b-ii, c-iv, d-iii
a-ii, b-i, c-iv, d-iii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP