ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલા વિકલ્પોમાં કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. નીલકંઠ કુરંગ સારંગ મૃગ નીલકંઠ કુરંગ સારંગ મૃગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ભમો ભરતખંડમાં સકળ ભોમ ખૂંદી વળી' -આ છંદ કયો છે ? મંદાક્રાન્તા હરિગીત શિખરિણી પૃથ્વી મંદાક્રાન્તા હરિગીત શિખરિણી પૃથ્વી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયા બે સ્વર સજાતીય ન કહેવાય ? અ + એ આ + અ ઉ + ઉ ઈ + ઇ અ + એ આ + અ ઉ + ઉ ઈ + ઇ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘માયા’ સંજ્ઞામાંથી ‘માયાળું’ શબ્દ બન્યો છે. - રેખાંકિત પદની વ્યાકરણગત ઓળખ શું છે ? કૃદંત સર્વનામ ક્રિયાવિશેષણ વિશેષણ કૃદંત સર્વનામ ક્રિયાવિશેષણ વિશેષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) પરેશ દ્વારા ગીત ગાવામાં આવી રહ્યું છે - વાકયમાં નામયોગી કયું છે ? રહ્યું માં આવી દ્વારા રહ્યું માં આવી દ્વારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ જણાવો.તિમિર તેજ ભળભાંખળુ સંધ્યાકાળ અંધાર તેજ ભળભાંખળુ સંધ્યાકાળ અંધાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP